તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સન્માન:માનવ સંપર્ક રહિત આવકવેરા આકરણીએ કરદાતાઓનું સન્માન

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ,ભુજના સીએ સાથે યોજાયો વેબિનાર

લોક સંપર્ક બ્યૂરો અને આવકવેરા વિભાગના સંયુક્ત ઉપક્રમે ગાંધીધામ,ભુજ અને જામનગરના ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે વેબીનારનું આયોજન કરાયું હતું. જેમાં પીઆઈબીના મહા નિદેશક ડો. ધીરજ કાકડિયાએ જણાવ્યું હતું કે માનવ સંપર્ક રહિત આકરણી પ્રથા પારદર્શકતા, કાર્યક્ષમતા અને જવાબદેહિતા સુનિશ્ચીત કરતી આ પ્રલાણી પ્રામાણિક કરદાતાઓના સન્માન માટે અગત્યની પહેલ હોવાનું જણાવ્યું હતું.

ગુજરાત આવકવેરા વિભાગના પ્રિન્સિપલ ચીફ કમિશનર અમિત જૈન, રાજકોટના ચીફ કમિશનર પટેલએ વેબીનારમાં ઉપસ્થિતી દાખવીને સરકાર દ્વારા આવી રહેલા આમુલ પરિવર્તનો અંગે જાણકારી અપાઈ હતી. ભુજ,ગાંધીધામના સીએએ પણ નવી પ્રલાણીથી થનારા ફાયદાઓ વિશે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો