આપઘાત:ગાંધીધામમાં સિલાઈની દુકાનમાં યુવાને ગળે ફાંસો ખાધો

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના સુંદરપુરી માં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર દુકાનમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ગાંધીધામના જૂની સુંદરપુરી મા રહેતા 40 વર્ષીય મનજી કલ્યાણજીભાઇ ધેડાએ બુધવારના રાત્રે ઘરની સામેની તરફ શક્તિનગરમા આવેલી સિલાઈની દુકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે મૃતક યુવાનના પિતાએ અગમ્ય કારણસર અંતિમ પગલું ભર્યું હોવાની નોંધ એ ડિવિઝન પોલીસ મથકે લખાવી હતી.

અન્ય સમાચારો પણ છે...