તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ગાંધીધામમાં સોમવારે 5 નવા કોરોના પૉઝિટિવ કેસ નોંધાયા

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સોમવારે ગાંધીધામ તાલુકામાં 5 નવા કોરોના કેસ નોંધાયા હતા, તો ત્રણ અગાઉ પૉઝિટિવ આવેલા દર્દીઓ સાજા થઈ જતા તેમને રજા પણ આપવામાં આવી હોવાનું સતાવાર યાદીમાં જણાવાયું હતું. જિલ્લા પંચાયતે બહાર પાડેલી યાદીમાં જણાવાયું હતું કે સોમવારના ગાંધીધામના શહેરી વિસ્તારમાં 4 અને ગ્રામીણ વિસ્તારમાં એક નવો કોરોનાનો પૉઝિટિવ કેસ એમ તાલુકામાં કુલ નવા 5 કેસ નોંધાયા હતા. ગાંધીધામના ગ્રામીણ વિસ્તારોમાં અત્યાર સુધી કોઇ વધુ કેસ જોવા મળ્યા નથી ત્યારે એક એક કરીને સામે આવતા કેસથી ચીંતા પેદા થઈ છે, તો જિલ્લામાં પણ નવા આવતા કેસમાં બીજો ક્રમાંક તાલુકાએ જાળવતા આરોગ્ય વિભાગે લોકોને ચુસ્ત પણે નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો