તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:કોમર્શિયલ કોમ્પલેક્સ પાસે આડેધડ પાર્કિંગ મોટી સમસ્યા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઔદ્યોગિક નગરી અને કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરના જેટ ગતિએ થતા વિકાસની સાથે પાયાની સુવિધાઓના અભાવને કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે જેમાં ખાસ શહેરમાં વધી રહેલી વાહનોનો સંખ્યા સામે પાર્કિંગની જગ્યાના અભાવને કારણે ખાસ કોમર્શિયલ કોમ્પલેક્સ સામે જ થઇ રહેલા આડેધડ પાર્કિંગને કારણે નોકરિાત વર્ગ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

આડેધડ પાર્કિંગને કારણે પોતાના કોમ્પલેક્સમાં જવાનો માર્ગ પણ ન હોવાને કારણે મરજી વિરૂધ્ધ પોતાના વાહનો અન્યત્ર પાર્ક કરી ઓફિસમાં જવું પડે છે. જો તંત્ર દ્વારા આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કડક કામગીરી કરવામા઼ આવશે તો જ આ સમસ્યાનો હલ આવી શકશે તેવું લોકોનું માનવું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો