તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:દાદી ગજવાણીના સંસ્મરણો વાગોળ્યા

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગજવાણી સ્કૂલ ઓફ નર્સિગમાં જન્મ દિવસની ઉજવણી

આદિપુર ખાતે ગજવાણી સ્કુલ ઓફ નર્સિંગના સ્થાપના દિવસ અને દાદી ગજવાનીના જન્મદિવસની ઉજવણી દાદીના બર્થડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રિન્સિપાલ નિધિ શર્માએ સંસ્થાની માહિતી રજૂ કરી હતી.

કાર્યક્રમ માં શહેરના અગ્રણી સુખરાજ સિઘવી, ડૉ.ખાનચંદાની, ડૉ.અંજુ રાની, ડૉ.સુશીલ ધર્માની, ડૉ.મનીષ પંડ્યા ડૉ.અનુજ શ્રીવાસ્તવ અને એસ.આર.સી.ના ડાયરેક્ટર નરેશ બુંલચંદાની, લચ્છુ દરિયાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના હિના પટેલએ દાદીના જીવનચર્યા અને દાદીના સામાજિક કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો. મનીષા પરમારે દાદીના બાયોગ્રાફી પરનો ફોટોગ્રાફ્સ વિડીઓ શો કર્યો હતો. મહેમાનોના હસ્તે દાદીના બર્થડે કેક કટિંગ કરવામાં આવી હતી. દાદીના સંસ્મરણો વાગોળવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો