તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કાર્ગોમાંથી 3 હજાર રોકડ સાથે જુગારી જબ્બે

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બી-ડિવિઝન પોલીસ મથકની ટીમ સવારે પેટ્રોલિંગ દરમિયાન ગુડ્સ સાઇટ પાસે પહોંચ્યા ત્યારે બાતમી મળી હતી કે કાર્ગો પીએસએલ આંબેડકરનગરમાં રહેતો શરીફ ઇબ્રાહિમ ત્રાયા પીએસએલ મેદાનમાં આંકડાની કોડનો વરલી મટકાના આંક ફેરનો જુગાર રમી અને રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે દરોડો પાડી શરીફને રૂ.3,000 રોકડ રકમ સાથે પકડી લઇ તેના વિરૂધ્ધ કોન્સ્ટેબલ રવિરાજસિંહ પરમારે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો