તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:આડા સબંધનું કહી પિતા-પુત્રે પરિણિતાને મારી

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામના કાર્ગો આઝાદનગરમાં આડા સબંધનો આળ નાખી પિતા-પુત્રએ પરિણીતાને માર માર્યો હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. ગાંધીધામના કાર્ગો આઝાદનગરમાં રહેતા પિડીતા પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત સાંજે તેઓ ઘરે હતા ત્યારે તેમના પતિ અને પુત્ર ઘરે આવ્યા હતા અને દિયર સાથે આડો સબંધ હોવાની શંકા રાખી ગાળો બોલી પતિએ ધોકા વડે માર મારી અને પુત્રએ ધક બુશટનો માર મારી ઇજા પહોંચાડી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો