તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:વિશ્વ એઇડ્સ દિને જાગૃતિ બદલ ડીપીટીનું કરાયું સન્માન

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને રેડક્રોસનું અભિયાન

ગાંધીધામમાં વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીન દયાળ પોર્ટને એઇડ્સ સંદર્ભે કરાયેલી કામગીરીની નોંધ લઇને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. જેનું ડીપીટીના લેબર ઓફિસરે સ્વિકાર કર્યો હતો. વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં એચઆઇવી એઇડ્સ સંદર્ભે નોંધપાત્ર કામગીરી બદલ મજુર અધિકારી અરવિંદ પ્રધાનને સન્માન પત્ર આપવામાં આવ્યું હતું. લોકોને જાગૃત કરવાથી લઇને ડીપીટી દ્વારા અન્ય કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેની નોંધ લેવામાં આવી હતી. ટ્રક ચાલકો, ખાનગી શ્રમિકોને પત્રિકાનું વિતરણ પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું. દીન દયાળ પોર્ટના ચેરમેન એસ.કે. મેહતાએ પણ આ કામગીરીની સરાહના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો