તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:તાલુકા પંચાયતની 16 બેઠકો માટે મતદાર યાદી પ્રસિદ્ધ કરાતા દોડધામ શરૂ

ગાંધીધામ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મતદાર યાદીની જાહેરાતના પગલે રાજકારણમાં ગરમી આવી
 • જિલ્લા પંચાયતની ગળપાદર અને કિડાણાની બે બેઠકનો પણ સમાવેશ

કચ્છ જિલ્લાના સૌથી નાના ગણાતા તાલુકામાં આજે મતદાર યાદીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો. ચૂંટણી અધિકારી તરીકે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની વરણી કરવામાં આવી છે. આજે મતદાર યાદીની પ્રસિદ્ધીની સાથે જ રાજકારણમાં ગરમી આવી ગઇ છે. સૌથી વધુ મતદારો કિડાણામાં 3618 અને સૌથી ઓછા પડાણામાં 1641 નોંધાયા હોવાના સંકેત મળી રહ્યા છે.

ચૂંટણીના અનુસંધાને મીટિંગનો દોર પણ શરૂ થઇ ગયો છે. આજે જિલ્લા કક્ષાએ ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ બાબતોની જાણકારી આપવામાં આવી હોવાના સંકેત મળી રહ્યા છે.

મતદારો અને મતદાન મથકો ઉડતી નજરે

બેઠકપુરૂષસ્ત્રીકુલમતદાન મથક
અંતરજાળ-11596154831443
અંતરજાળ-21452134227943
અંતરજાળ-31576133529113
ગળપાદર-11618141730353
ગળપાદર-21868110929773
ગળપાદર-31868158834564
ખારીરોહર-11418138728053
ખારીરોહર-21349121225613
કિડાણા-11389143228213
કિડાણા-21573140629793
કિડાણા-31930168836184
કિડાણા-41835155033854
મીઠીરોહર-11388118925774
મીઠીરોહર-21407118525923
પડાણા89774416412
શિણાય1835177536104
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો