તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:સંકુલમાં ધનતેરસ પર્વની ઠેર ઠેર ઉમંગભેર કરવામાં આવી ઉજવણી

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીપીટીના વિભાગોમાં મશીનરીનું પૂજન કરાયું
  • ઓસ્લો સેક્ટર-4 અંબાજી મંદિરે દિવડા પ્રગટાવી રંગોળી પુરાઇ

ગાંધીધામ- આદિપુરમાં ધનતેરસની લઇને સવારથી જ દુકાનોમાં ભીડ જોવા મળી હતી. ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ ધનતેરસને અનુસંધાને પૂજન અર્ચન પણ કર્યા હતા. દીન દયાળ પોર્ટના સિવીલ વિભાગમાં ધનતેરસની ઉજવણી કરવામાં આવી હતી. આરતી અને પૂજન કરવામાં આવ્યું હતું.

આ વખતે દિવાળીમાં વચમાં એક દિવસ ધોકો આવતાં સળંગ ઉજવણી કેવી રીતે કરવી તેવી વિમાસણમાં લોકો મુકાઇ ગયા હતા. આમ છતાં બે દિવસથી દિવાળીના પર્વને અનુસંધાને લોકો ઉજવણીના મુડમાં ચોક્કસ આવી ગયા છે. આજે ડીપીટીના સિવીલ ઇજનેર વિભાગમાં લક્ષ્મીપૂજન સવારના સમયે કરવામાં આવી હતી. બીજી તરફ મંદિરોમાં પણ ધનતેરસની ઉજવણી કરાઇ હતી. ઓસ્લો સેક્ટર-4 અંબાજી મંદિરે દિવડા પ્રગટાવી, રંગોળી પુરીને ઉજવણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો