તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:કંડલામાં 51 મીસીંગ કર્મચારી ને ગેરહાજર બતાવાય છે તેનો વિવાદ

ગાંધીધામ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુશળ અકુશળ સંગઠને DPT ચેરમેનને પત્ર લખ્યો
 • મરિન વિભાગના કથિત કિસ્સામાં કૌભાંડની આશંકા

બિંદીયા કોર્ટમાં મરીન વિભાગમાં લાંબા સમયથી 51 કર્મચારીઓ મિસિંગ બોલી રહ્યા છે કુશળ અકુશળ સંગઠિત સંગઠન દ્વારા આ બાબતે સંબંધિત અધિકારી અને ડીપીટીના ચેરમેનને પત્ર પાઠવી કર્મચારીઓ ક્યાં છે તે અંગે જવાબ માગ્યો છે.બીપી દ્વારા dpt દ્વારા કરવામાં આવતા કામોમાં આવા નવા વિવાદ થતાં હોય છે કંડલા મરીન વિભાગમાં કાજલ 51 કર્મચારીઓ કોઈપણ જાતની જાણકારી આપ્યા વગર ગેરહાજર જણાવાયા છે

પ્રશાસનના હેડ અને આગળ માસ્ટર પાસે આ બાબતે કોઈ માહિતી નથી તેવો દાવો યુનિયન દ્વારા કરવામાં આવ્યો છે પ્રશાસન પાસે આ બાબતે માહિતી હોય તો તપાસ કરાવી સીટી મૂવમેન્ટમાં તકલીફ થવી ન જોઈએ તેઓ પણ પ્રશ્ન ઉઠાવ્યો છે ચેરમેનને પત્ર પાઠવીને ગેરહાજર બતાવેલા કર્મચારીઓ નું કામ કેવી રીતે લેવાય રહ્યું છે કોઈ કુંભણ તો નથી કર્યું ને તેવી આશંકા પણ વ્યક્તકરાઇ છે. સાત દિવસમાં યોગ્ય જવાબ આપવામાં આવે તો નોટિસ આપીને વિરોધ કરાશેે તેવી ચીમકી અપાઇ છે.

કંડલા કંડલા પોર્ટ શહેરમાં સ્થાપિત થયું ત્યારથી જ આ પોર્ટમાં એસી એસી કાર્યરત છે જે આ પ્રકારના કર્મચારીઓની સમસ્યાનો સમાધાન અને નિરાકરણ લાવવા પ્રયત્ન કરે છે ઓપીડી ંં કમિટી બનાવવામાં આવી છે જે 2017 પછી લાયઝન અધિકારી ના લાભ ચાલુ રાખવામાં આવ્યા છે દર ત્રણ મહિને ની મીટીંગ કરવાની હોય છે પરંતુ આવું કંઈ થતું હોવા નો આક્ષેપ વેલજીભાઈ જાતે કર્યો છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો