તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ભચાઉ પાસે કાર અડફેટે બાળકનું મોત

ગાંધીધામ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભચાઉના બટિયા વિસ્તારમાં આવેલા મીંદીયાવળના કારખાના સામે ગાંધીધામથી સામખિયાળી જતા હાઇવે પર ખાવાની ચીજવસ્તુ લેવા જઇ રહેલા 10 વર્ષીય અફઝલ સિદ્દિકભાઇ કુંભારને હાઇવે ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ગાંધીધામ તરફથી પૂરપાટ જઇ રહેલી જીજે-12-ડીએ-9632 નંબરની કારના ચાલકે તેને અડફેટે લેતાં ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ બાબતે તેના પિતા સિદ્દીકભાઇ કુંભારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...