તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફુવારા શરૂ:ભાઇપ્રતાપ સર્કલે ફુવારા શરૂ કરાયા

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહેલા ગાર્ડનમાં ફુવારા શરૂ કરવા માટે નક્કી કરવામાં આવ્યું છે. અગાઉ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે ફુવારા શરૂ કરવામાં આવ્યા બાદ તબક્કાવાર અન્ય સ્થળે પણ ફુવારા શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ભાઇપ્રતાપ સર્કલે તાજેતરમાં અદ્યતન લાઇટીંગ સાથેના ફુવારા શરૂ કરી દેવામાં આવ્યા છે. અન્ય વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં ગાર્ડન કે ચોકમાં રહેલા ફુવારા શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો