તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ટ્રેઈલર અડફેટે રોડ આેળંગતા અજાણ્યા શખ્સે જીવ ગુમાવ્યો

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણી આવતાં જ પ્રદેશ કક્ષાએથી હલચલ

નગરપાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણીઓ નજીક આવતાં જ ભાજપના રાજકારણમાં ધમધમાટ શરૂ થઇ ગયો છે અને નિમણુંકોનો દોર પણ ચાલી રહ્યો છે. તાજેતરમાં આવેલા પ્રદેશ કક્ષાના નેતાઓએ તેમની પાસે આવેલા રિપોર્ટના આધારે બે સિનિયર નેતાઓ વચ્ચે બોલાચાલીના સંબંધ ન હતા તે કોઇ કારણોસર પડેલી આ અંટશને દૂર કરવા બન્નેને એક સાથે બેસાડ્યા હતા અને સમજાવીને સમાધાન કર્યું હોવાની ચર્ચા ઉઠી રહી છે.

ભાજરમાંથી મળતી માહિતી મુજબ તાજેતરમાં ગાંધીધામ કાર્યાલય પર કાર્યકરોને ટીપ્સ આપવા પ્રદેશ આગેવાનોએ ધામા નાખ્યા હતા. જેમાં પ્રદીપસિંહ વાઘેલાએ તે અગાઉ તેમની સાથે સંગઠનમાં રહેલા અને આદિપુરના બે આગેવાનો મોમાયા ગઢવી અને મુકેશ લખવાણી જેઓ વચ્ચે કોઇ કારણોસર અંટશ પડી હતી તે દૂર કરવા માટે કામગીરી કરી હતી અને બન્નેને એક કરીને ચૂંટણીના કામે લાગી જવા સૂચના આપી હતી. હવે જોવું એ રહ્યું કે, આગામી દિવસમાં આ સમાધાન કેટલું સાર્થક નિવડી શકે તેમ છે. જોકે, ભાજપમાં સામાન્ય રીતે એવું બનતું હોય છે કે, ટિકીટ ન મળે તો કોઇ આગેવાનો પક્ષ વિરોધી પ્રવૃતિ કરવામાં ખચકાટ અનુભવતા હોય છે. અંદરખાને કદાચ કોઇ નેતાઓ આ રીતે પક્ષ વિરોધી કામગીરી કરે છે જેમાં ગત ચૂંટણીમાં પણ કેટલાક કાર્યકરોએ અંદરખાને પક્ષ વિરોધી કામગીરી કરી હોવાની ફરિયાદ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો