તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક સમસ્યા:સુરજબારી પાસે ટ્રાફિક ખોરવાતાં એમ્બ્યુલન્સ રોંગ સાઇડ દોડાવાઇ

ગાંધીધામ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 4 માસથી ટ્રાફિક સમસ્યા રોજીંદીથી લોકોને મુશ્કેલી

ભચાઉથી મોરબી સુધી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહેલા મરમ્મતના કાર્યને કારણે છેલ્લા ચાર માસથી આ હાઇવે પર ટ્રાફીક જામ થતો હોવાની સમસ્યા રોજિંદી બની ગઇ છે. ગત રાત્રે પણ સુરજબારી પાસે સર્જાયેલા ટ્રાફીક જામમાં અટકાયેલી એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસ હોવાને કારણે ના છૂટકે રોંગ સાઇડમાં દોડાવવાની ફરજ પડી હતી.

આ ટ્રાફિકજામની રોજિંદી સમસ્યાને કારણે બળતળ, સમયનો બગાડ તો થઇ રહ્યો છે પરંતુ આ કોઇ વ્યક્તિના જીવન મરણનો સવાલ હોય અને હોસ્પિટલ પહોંચાડવાની હોય ત્યારે આ ટ્રાફીકજામ કોઇક માટે જીવલેણ સાબિત થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો