તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ખારીરોહર ચોકડી પાસે ચાલતા ટ્રેઈલરે કન્ટેનર છૂટું પડી ગયુ !

ગળપાદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્પીડ ટ્રેઈલરને ટર્ન મારતા લોડેડ કન્ટેનર રોડ પર પટકાયું, સદભાગ્યે જાનહાની ટળી

ગાંધીધામ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર ગળપાદર ખારીરોહર ચોકડી પર તીવ્ર ગતીએ જઈ રહેલા ટ્રેઈલરે ટર્ન મારતા તેની પાછળ રાખેલું લોડેડ કન્ટેનર ધડામ કરીને રોડ પર પડી ગયું હતું. જેથી પાછળ આવતા વાહનોએ બ્રેક મારી હતી અને આસપાસના લોકો ભયના માર્યા દુર ચાલ્યા હતા.

સદભાગ્યે ઘટનામા કોઇ જાનહાની ના થઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. પરંતુ આ પ્રકારની ઘટના લાલબતી સમાન રુપ જરૂર છે, ચાલુ વાહન કન્ટેનર પડી જવાથી મોટી દુર્ઘટના બનતામાં અટકી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો