તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:ઠંડીમાં ઠઠરતા લોકોને ચૂપચાપ જઈને કંબલ ઓઢાડી દેવાની સેવા

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે પરિસ્થિતિઓના કારણે જાહેરમાં સૂવા માટે મજબૂર બનેલા લોકોને રાત્રિના ગરમ રજાઈ, કંબલ ઓઢાડી દેવાની સેવા શહેરના યુવાનોની મદદથી કરવામાં આવી રહી છે. સેવા સર્વોપરી દ્વારા કલ્પેશ આહુજાની પ્રેરણાથી ઠંડીમાં જાહેરમાં સૂઇ રહેલા અને કાંઈ નહિ અથવા ખૂબ ઓછું ઓઢેલા જરૂરિયાતમંદોને ચૂપચાપ જઈને કંબલ ઓઢાડી દેવાની સેવા અપાઈ રહી છે. અત્યારસુધી 70થી વધુ જરૂરિયાતમંદોમાં રજાઈ, ચાદર, કંબલનું વિતરણ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો