તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મેઘપર પાસે જીવતા વીજ તાર પડતા બાવળોમાં આગ ભભુકી

ગાંધીધામ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • PGVCL લાઈન બંધ કરાવ્યા બાદ, અગ્નિશમન દળે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી

ગાંધીધામ થી અંજાર જતા રોડ નજીક મેઘપર વિસ્તારમાં શનિવારના બપોરના અરસામાં ખુલ્લી પડેલી જમીન પર ઉગી નિકળેલા બાવળ અને ઝાડી ઝાંખરાઓમાં એકાએક આગ ભભુકી ઉઠી હતી. આવું ઉપરથી પસાર થઈ રહેલા જીવંત વીજ વાયર પડતા થયું હોવાનું બહાર આવ્યું હતું. ગાંધીધામના ફાયર ફાઈટરે સ્થળ પર દોડી ગયું હતું. વીજ તંત્રના કર્મીઓએ લાઈનનો સપ્લાય બંધ કર્યા બાદ એક કલાક સુધી પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ મેળવાયો હતો. આ કામગીરીમાં ફાયર ફાઈટર દીપક ગરવા, કિરીટ ચુના, પાર્થ હીંગ્ન જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો