તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:દેશલપરમાં ફરિયાદ મુદ્દે છરી ઉગામાઇ

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાપર તાલુકાના દેશલપર ખાતે ખોટી ફરિયાદ કરતા હોવાનું મનદુ:ખ રાખી બે જણાએ યુવાનને છરી ઉગામી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ બાલાસર પોલીસ મથકે નોંધાઇ છે.દેશલપર ખાતે ખેતી કરતા 22 વર્ષીય રણજિત ઉર્ફે રમેશ ભાણાભાઇ ગોહિલે ફરિયાદ નોંધાવી છે કે, તા.12/11 ના રાત્રે તેઓ દેશલપર ગામની બજારમાં હતા ત્યારે ટ્રેક્ટર લઇને સામે આવેલા ગામના જ લાલજીભાઇ કરશનભાઇ કોલી અને બબા જવા કોલીએ તેને છરી ઉગામી તું અમારી ખોટી ફરિયાદો કેમ કરશ કહી જાતિ અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે એટ્રોસિટિ એક્ટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો