તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:રાજવી ફાટક પાસે કેબિનમાં આગ ભભુકતા દોડધામ મચી

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લાગેલી આગને કારણે વીજ પુરવઠો બંધ કરાયો

રાજવી ફાટક પાસે આજે રાત્રિના સમયે અચાનક એક કેબિનમાં આગ ભભુકી ઉઠી હતી. આગના પગલે ફાયર બ્રિગેડને કોલ મળતાં દોડી ગયા હતા અને આગ બુઝાવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. અંદાજે કલાકેક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. જોકે, આગના પગલે વીજ વાયર ઉપરથી પસાર થતા હોવાથી 9-બી વિસ્તારના કેટલાક એરિયામાં વીજ પુરવઠો બંધ કરી દેવાની નોબત આવી હતી. આગના પગલે લોકોના ટોળા પણ એકત્ર થઇ ગયા હતા અને એક તબક્કે દોડધામ મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો