તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ભારતનગર પાસે નાળામાં આગનું છમકલુ

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં કેટલાક વિસ્તારોમાં બનેલા વરસાદી નાળમાં એકત્ર થઈ ગયેલા કચરામાં કોઇ રીતે આગ લાગી ગયા બાદ તેમાંથી ઉઠતી લપટોએ લોકોને ચીંતામાં મુકી દેતા તેને કાબુમાં લેવા કવાયત હાથ ધરાઈ હતી.સુત્રોએ જણાવ્યું હતું કે ભારતનગર, જનતા કોલોની વિસ્તારમાં બનેલા અડધા અધુરા વરસાદી નાળાઓમાં કચરો એકત્ર થઈ જતા તેમાં કોઇ રીતે આગ લાગી ગઈ હતી. જે જોત જોતામાં મોટી થતા લોકોએ આસપાસ આવેલા વીજથાંભલામાં અસર ન પહોંચાડે તે માટે પાણીનો નાખીને તેને કાબુમાં લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો