તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:આડેસરમાં ઘર પાસે પાર્ક કરેલી કાર ચોરાઇ

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાપર તાલુકાના આડેસરમાં આવેલી આશાપુરા સોસાયટીમાં રહેતા 43 વર્ષીય હોલસેલના વેપારી મહેશભાઇ કેશવલાલ ઠક્કરે પોતાની હોલસેલના ધંધા માટે ઉપયોગમાં લેતા મારૂતિ સુઝુકી ઇકો કાર બહારગામથી આવી તા.23/12 ના રોજ રાત્રે પોતાના ઘરની બહાર પાર્ક કરી હતી.

બે દિવસ આ કાર પડી હતી ,પરંતુ ગત સવારે તેમનો નાનો ભાઇ જયેશ દુકાને જવા ઘરની બહાર નિકળ્યો ત્યારે કાર જોવામાં ન આવતાં પહેલાં જાતે શોધખોળ કરવાની કોશિશ કરી પરંતુ ક્યાંય પત્તો ન મળતાં આ બાબતે આડેસર પોલીસ મથકે તેમણે પોતાની રૂ.3,00,000 ની કિંમતની કાર ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો