મેઘવર્ષા / રેલવે કોલોની પાસે નાળામાં આખલો ડૂબી ગયો, બચાવની કામગીરી નિષ્ફળ

A bull sank in a ditch near the railway colony, rescue operations failed
X
A bull sank in a ditch near the railway colony, rescue operations failed

  • રેલવે કોલોની પાસે રેલવે પ્રશાસન દ્વારા એક બાજુ વનવેની

દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 04:47 AM IST

ગાંધીધામ. કામગીરી શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે કરવામાં આવેલા ખાડાનું બુરાણ કરવામાં આવ્યું ન હતું. આજે વરસેલા વરસાદમાં બીજી તરફ આ ખાડામાંથી નાળામાં આખલો તણાતો જોવા મળ્યો હતો. આખલાને બચાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી પરંતુ પ્રયાસ નિષ્ફળ ગયો હોવાનો દાવો પાલિકાની સેનિટેશન કમિટિ ચેરપર્સન વિમલેશ શર્માએ કર્યો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી