તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિકજામ:ગળપાદર હાઇવે પર ટ્રેક્ટર પલટતાં 7 કિ.મી. ટ્રાફિકજામ

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રોડની એક બાજુ ચાલતા કામથી સમસ્યા

ગાંધીધામ નજીક મુન્દ્રા જતા ગળપાદર હાઇવે પર એક બાજુના રોડનું મેન્ટેનેન્સ કામ ચાલુ છે ત્યારે નાના મોટા અકસ્માતોની ઘટનાઓ રોજિંદી બની છે જેમાં આજે ગાંધીધામ તરફથી મુન્દ્રા તરફ જઇ રહેલું એક ટ્રેઇલર પલટી મારી જતાં ચાલી રહેલા એક તરફના કામને કારણે વન વે થયેલા રોડ ઉપર 7 કિમીનો ટ્રાફિક જામ સર્જાયો હતો. નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ પોલીસે મહા મહેનતે આ જામ થયેલો ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. જો કે મોડી સાંજ સુધી આ અકસ્માતનો કોઇ પણ નોંધ પોલીસ મથક સુધી પહોંચી ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો