તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ભચાઉમાં 7 જુગારી 8 હજારના મુદ્દામાલ સાથે જબ્બે

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભચાઉમાં જાહેરમાં જુગાર રમી રહેલા 7 જુગારીઓને સ્થાનિક પોલીસે રૂ.8,200 ના મુદ્દામાલ સાથે પકડી લઇ તેમના વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. માનસરોવર વિસ્તારમાં આવેલી સદ્દભાવના હોસ્પિટલ પાસેની ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા અહેમદરઝાક સલીમ લંઘા, કાસમ ખેરમામદ અબડા, અરવિંદ ગવર કોલી, અબ્દુલઅલી અસગર હાલેપોત્રા, મયુર મનુભાઇ કોલી, મનસુખ ધીરજલાલ ડોડિયા, ચંદુલાલ અંબારામ ઠક્કરને રૂ.3,200 રોકડ અને મોબાઇલ સહિત કુલ રૂ.8,200 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો