તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિદાન કેમ્પ:17મા નિ:શુલ્ક સ્ત્રી રોગ નિદાન કેમ્પમાં 6 મહિલાના ઓપરેશન કરાશે

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મારવાડી યુવા મંચ, મતિયા દેવા સેવા ટ્રસ્ટ, ભોજાય સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલના સહયોગથી 17માં નિશુલ્ક સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 40 મહિલાઓના આરોગ્યની તપાસણીમાં જરૂરત જણાતા 6 મહિલાઓના ઓપરેશન કરાશે. કેમ્પમાં સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉ. રેણું થધાણી, ડૉ. પુજા ગણેશીયાએ સેવા આપી હતી. આ પ્રસંગે ડીપીટીના યોગેન્દ્રસિંહ, ગણેશનગર મહેશ્વરી સમાજના પ્રમુખ હીરાભાઇ ધુવા હાજર રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા શૈલેન્દ્ર જૈન, જીતેન્દ્ર જૈન, નારણભાઇ કોચરા વગેરેનો ફાળો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો