તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બુઢારમોરામાં 6 જુગારી 61 હજાર સાથે પકડાયા

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજારના બુઢારમોરામાં ટાવર પાસે પત્તાથી જુગાર રમતા મુસ્તાક હાજી રાયમા, શબ્બીર હાજી રાયમા, અબ્દુલ લતીફ જુસબશા સૈયદ, હનિફ દાઉદ રાયમા, વાલજી મોહન સથવારા અને આમરડીના ભીષ્મકુમાર ઉર્ફે દિનેશ સુલતાજી ત્રીવેદીને રૂ.61,730 રોકડા, રૂ.18,500 ની કિંમતના 6 મોબાઇલ સહિત કુલ રૂ.80,230ના મુદ્દામાલ સાથે દુધઇ પોલીસે પકડી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...