ભુજ:પૂર્વ કચ્છમાં જાહેરનામાં ભંગના 57 કેસ

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનમાં શરતી છૂટછાટ સિવાય સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે જેનો ભંગ કરનાર વિરુધ્ધ પોલીસ કાર્યવાહી કરે છે.  પૂર્વ કચ્છ પોલીસે દિવસ દરમિયાન જાહેરનામા ભંગના 57 કેસ નોંધી 76 લોકોની અટક કરી હતી, તો 111 વાહનો ડિટેઇન કર્યા હતા અને સ્થળ ઉપર જ પોલીસે રૂ.58,600 નો દંડ વસૂલ્યો હતો. વિડિયોગ્રાફરની મદદથી પણ 4 કેસ નોંધ્યા હતા.  

અન્ય સમાચારો પણ છે...