તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અંજારમાં ઓક્ટ્રોય પાસે ઓફિસમાંથી 32 હજારનો દારૂ ઝડપાયો

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંજારમાં બાતમીના આધારે પોલીસે ઓફિસમાં દરોડો પાડીને 32 હજારનો દારુ ઝડપી પાડ્યો હતો. પરંતુ આ સાથે આરોપીને પકડવામાં પોલીસ નાકામ રહી હતી.અંજાર પોલીસના સુત્રોએ જણાવ્યું હતું કે બાતમીના આધારે અંજારના ઓક્ટ્રોય નાકા પાસે ઓફિસમાં દરોડો પાડતા અલગ અલગ બ્રાન્ડની કુલ 39 દારુની બોટલ મળી આવી હતી. તો આરોપી શંભુભાઈ ડેકાભાઈ આહિર (રહે. લાખાપર, હાલે અંજાર) હાજર મળ્યો નહતો. પોલીસે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો