તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:અંજારની ગર્લ્સ હોસ્ટેલમાંથી 20 વર્ષીય યુવતી થઈ ગુમ

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અંજારના વરસામેડીમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાંથી ગયેલી યુવતી પરત ન ફરતા હોસ્ટલના ઈન્ચાર્જે અંજાર પોલીસ મથકે ગુમનોંધ લખાવી હતી. વેલહોમ ગાયત્રી નિવાસ ગર્લ્સ હોસ્ટેલના ઈન્ચાર્જ કોકિલાબેન કૈલાશદાન ગઢવીએ નોંધ કરાવતા જણાવ્યું હતું કે 20 વર્ષીય નિલમબેન સરોજસિંગ પદમએ ગત તા.28/12ના બપોરના અરસામાં પોતાના હોસ્ટેલ વેલ્સપન કંપનીમાંથી પોતાની ડ્યુટી પર જવા નોંધ કરીને ફરજ પર ગયા નહતા. જે અંગે મિત્ર સર્કલ અને આસપાસની કંપનીમાં તપાસ કરાવ્યા છતા કોઇ જાણ ન થતા ગુમનોંધ કરાવી હતી. નિલમબેન શરીરે મધ્યમ, ઘઉં વર્ણા, 5.2ફુટની ઊંચાઈ ધરાવતા અને ધો. 12 પાસ તેમજ હિંદી ભાષા જાણે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો