તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ચુંદડી-ગજોડની સીમમાં વાડીમાં છુપાવેલો 2 લાખનો શરાબ કબજે:બુટલેગર હાથ ન લાગ્યો

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માનકુવા પોલીસે રાત્રે દરોડો પાડયો, એક શખ્સ સામે ફોજદારી નોંધવા તજવીજ

ભુજ તાલુકાના ચુંદડી અને ગજોડ સીમમાં આવેલી વાડી પર બાતમી આધારે માનકુવા પોલીસે દરોડો પાડી છુપાવાયેલી શરાબની 50 પેટી કિંમત રૂપીયા બે લાખનો કબજે કરી રેડ દરમિયાન હાજર મળી ન આવેલા શખસ સામે ફોજદારી નોંધવા તજવીજ હાથ ધરી હતી. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, ચુંદડી અને ગજોડ સીમમાં આવેલી એક વાડીએ માનકુવા પોલીસે દરોડો પાડી 50 પેટી શરાબ (બોટલ 300 કિંમત 650 લેખે 1,95,000)નો જથ્થો કબજે કરી પ્રવીણભાઇ મહેશ્વરી (રહે. ગજોડ)વાળા સામે ફોજદારી નોંધવા તજવીજ હાથ ધરી હતી. આ વાડી પ્રવીણ મહેશ્વરીની અથવા તેના સબંધીની હોવાનું અને રેડ દરમિયાન પોતે હાજર મળી આવ્યો ન હોવાનું માનકુવા પોલીસ ઇન્સ્પેકટરના કે. બી. વિહોલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો