તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:આડેસર પાસેથી 12.43 લાખના દારૂ સાથે 1 પકડાયો

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આડેસર પાસે રાજસ્થાનથી કચ્છ આવેલા 12.43 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 1 આરોપીને પોલીસે પકડી ટ્રક સહીત કુલ રૂ.27.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાપર સીપીઆઇ ડી.એમ.ઝાલા અને આડેસર પીએસઆઇ એ.પી.જાડેજાને મળેલી બાતમીના આધારે ગોઠવેલી વોચ દરમિયાન આરજે-24-જીએ-1734 નંબરના ટ્રકને રોકી તલાશી લેતાં ટ્રકના ચોરખાનામાં છુપાવેલા રૂ.12,43,200 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારુની 3552 બોટલ મળી આવતાં ટ્રક ચાલક શશીરામ સોહનલાલ ગુર્જરની પોલીસે અટક કરી ટ્રક, રોકડ અને ત્રણ મોબાઇલ સહિત કુલ રૂ.27,57,040 ના મુદ્દામાલ સાથે અટક કરી આ દારૂનો જથ્થો મોકલાવનાર અને મગાવનાર તેમજ તપાસમાં જે નિકળે તેના વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો