તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:આડેસરમાં શરાબની બોટલો સાથે 1 જબ્બે

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આડેસર પોલીસ ચેક પોસ્ટ પાસે પોલીસે એક શખસને ત્રણ અલગ અલગ બ્રાન્ડની દારુની બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. આડેસર પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે મંગળવારના રાત્રે આરોપી મહેશભાઈ વિઠ્ઠલભાઈ પંડ્યાને વગર પાસ પરમીટે ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ત્રણ દારુની બોટલ કે જેની કિંમત 1850 થવા જાય છે, તેને પકડી પાડ્યો હતો. જેના વિરુદ્ધ પ્રોહિ. એક્ટની કલમો તળે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો