તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવરણ:દેશલપર (વાં)માં ટ્રકમાંથી ભૂંસી ઉડતાં રજનું આવરણ છવાયું

દેશલપર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશલપર વાંઢાયમાં એક ટ્રક ચાલકના વાંકે બસ સ્ટેશન વિસ્તારમાં બજરી(ભૂંસી) રસ્તા ઉપર વેરાઈ જતા આખો હાઈવે ધૂંધળો થઈ ગયો હતો. આ વિસ્તારમાં વાહનો પસાર થવાથી ઊડતી ભૂંસીના લીધે દુકાનોમા રજનું આવરણ છવાઈ ગયું હતું. મોટા વાહનોની પાછળ આવતા નાના ટુ વહીલરના ચાલકોને આંખમાં ધૂળ જતા વાહન હંકારવામાં તકલીફ પડી હતી. બસ સ્ટેશન વિસ્તારનું વાતાવરણ ધૂંધળું થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...