તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લિગ્નાઇટ ખાણ:આ કોઇ જ્વાળામુખી નહીં ધુમ્મસથી ઢંકાયેલી માતાનામઢ લિગ્નાઇટ ખાણ છે !

દયાપર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કચ્છમાં બે દિવસથી ધુમ્મસ છવાતા વાહન ચાલકો હેરાન થઇ રહ્યાં છે. ખાસ કરીને સરહદી તાલુકામાં હીલ સ્ટેશન જેવુ વાતાવરણ થઇ રહ્યું છે. પ્રસ્તૃત તસવીર કોઇ જ્વાળામુખી કે હીલ સ્ટેશનની નથી. બલકે લખપત તાલુકાના માતાનામઢ નજીક જીઅેમડીસી લિગ્નાઇટ ખાણની છે ! શનિવારે વહેલી સવારે ધુમ્મસના કારણે ખાણ ઢંકાઇ ગઇ હતી. ખાણમાંથી જાણે જ્વાળામુખીની જેમ ધુમાડા નિકળતા હોય તેવો ભાસ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો