તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:લોકદરબારમાં ટ્રાફિકનો મુદ્દો રજુ થતાં દયાપર પોલીસની લાલઆંખ

દયાપર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે ચાલકો સામે કડક વલણ અપનાવ્યું

લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે પશ્ચિમ કચ્છ એસપીનો લોક દરબાર યોજાયો હતો, જેમાં ટ્રાફિક સમસ્યાનો મુદ્દો રજુ થયો હતો. બજારમાં પોલીસે આડેધડ વાહન પાર્કિંગ કરતા ચાલકો સામે લાલ આંખ કરી કડકાઇભર્યું વલણ અપનાવ્યું હતું. દ્વિચક્રી વાહનો તેમજ રોડની વચ્ચે પડેલા વાહનોને સાઇડમાં ખસેડવા માટે કડક સુચના આપી હતી. તો મોઢા પર માસ્ક બાંધવા અંગે સુચના આપી જો માસ્ક નહીં હોય તો દંડ વસુલવા તૈયાર રહેશો તેવી ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો