તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લખપત તાલુકામાં નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નખત્રાણા દ્વારા મળેલી સૂચનાને પગલે દયાપરમાં શાકભાજીના વેપારીઓ, ફેરિયા તેમજ દુકાનદારોના સ્વાસ્થ્યની ચકાસણી તાલુકા હેલ્થ અધિકારી ડો.રોહિત ભીલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવી હતી, તેમજ દેના બેન્ક અને બરોડા બેંકના સ્ટાફ સહિતના લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું તથા લખપત તાલુકાના વર્માનગર વિસ્તારમાં નારાયણ સરોવર પીએચસી દ્વારા શાકભાજી દુકાનદારોની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. જેમાં PHC ડો.વીણાબેન ગોહિલે તપાસણી કરી હતી અને સુચનો આપ્યા હતા. આ વિસ્તારોમાં લોકોની સતત અવર જવર હોવાથી લોકોના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.