તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાળવણી:લખપત તાલુકામાં 428 પ્રા. શિક્ષકો સામે માત્ર 42 જ ક્વાર્ટર્સ

દયાપર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો સ્થાનિકે રહી શકે તે માટે જિલ્લા આયોજનની ગ્રાન્ટ દ્વારા આ રકમની ફાળવણી કરી શિક્ષક ક્વાટર્સ મંજૂર કરવા માટેની લેખિત રજુઆત તાલુકા વિકાસ અધિકારી તેમજ ઉચ્ચ કક્ષાએ લખપત પ્રાથમિક શિક્ષક મહાસંઘ દ્વારા કરાઇ છે. જેમાં જણાવેલ કે છેવાડાના તાલુકામાં ક્વાટર્સ ન હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા શિક્ષકોને દૂરદૂરથી અપ ડાઉન કરવું પડે છે. જો દરેક ગ્રુપ શાળામાં ક્વાટર્સ બનાવવામાં આવે તો શિક્ષકો સ્થાનિક કક્ષાએ રહીને સુવિધાઓ મેળવી શકે તે હેતુથી રજૂઆત કરાઈ હતી. હાલમાં લખપત તાલુકામાં 428 જેટલા પ્રાથમિક શિક્ષકોની સંખ્યા છે જેની સામે માત્ર તાલુકામાં 42 જેટલા જ ક્વાર્ટર્સ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો