તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:દયાપરમાં 18 લાખના ખર્ચે નિર્મિત આંગણવાડી કેન્દ્રનું ઉદઘાટન કરાયું

દયાપર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અપૂરતા સ્ટાફની મુશ્કેલી વહેલી તકે દૂર કરાશે

દયાપરમાં રૂ.18 લાખના ખર્ચે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રની કચેરીનું ઉદઘાટન લખપત તાલુકા પંચાયત પ્રમુખ જેનાબાઈ પડપારના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. તા.પં. ઉપપ્રમુખ સમરતદાન ગઢવી, કારોબારી ચેરમેન દિનેશ સથવારા, કેશરબેન મહેશ્વરીએ પ્રાસંગિક પ્રવચન રજૂ કરી તાલુકામાં ખૂટતા પ્રજાકીય વિકાસલક્ષી કાર્યો કરવા માટે તત્પર રહેવાની ખાતરી આપી હતી.

તાલુકા વિકાસ અધિકારી એમ. વી. ભાલોડિયા અને CDPO વિમળાબેન ભોઈયાએ ઉમેર્યું હતું કે, લાંબા સમયથી ભાડાના મકાનમાં આ કચેરી હવે સ્વતંત્ર મકાન બની છે અને તાલુકાની મુખ્ય કચેરીમાં અપૂરતા સ્ટાફને લીધે પડતી મુશ્કેલીને વહેલી તકે દૂર કરવામાં આવશે. સુપરવાઇઝર ઇન્દ્રાસબા જાડેજા, હસન પડપાર, અલીમામદ જત, તા. પં. પ્રતિનિધિ, કચેરીનો સ્ટાફ તેમજ આંગણવાડીની વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો