તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:જંગીમાં મધીયો બાજ ઘાયલ મળી આવ્યું

ભચાઉ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભચાઉ તાલુકાના જંગી ગામે આથમણી સીમમાં આવેલી પવનચક્કીના સ્વિચયાર્ડમાં ઓરીએન્ટલ હની બઝાર્ડ એટલે કે મધીયો બાજ ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો.સ્થાનિકોના જણાવ્યાનુસાર, વીજશોકથી તે ઘાયલ થયો હતો. વનવિભાગના ભચાઉ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભગીરથ ઝાલાએ જણાવ્યું કે,મધીયો બાજ પગમાં ઇજા થયેલી હાલતમાં મળી આવ્યો છે.

વિજશોક લાગ્યો કે અન્ય કારણ તેની પશુ ચિકિત્સક સાથે તપાસ ચાલી રહી છે.પ્રારંભિક ધોરણે પગમાં ઇજા હોતા તેની સારવાર કરાઈ રહી છે.અવારનવાર આ વિસ્તારમાં પવનચક્કીની વિજલાઈન અને વિજપોલમાં વન્યજીવો ઘાયલ થતા અને મૃત્યુ પામતા સ્થાનિકે દુઃખની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો