તમાકુ રસિયાઓની પડાપડી / ભચાઉમાં ધોમધમતા તાપમાં બીડી-તમાકુ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કિલોમીટરો લાં....બી લાઇનો લાગી!

Long line in the scorching heat in Bhachau ... for BD-tobacco!
X
Long line in the scorching heat in Bhachau ... for BD-tobacco!

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 06:25 AM IST

ભચાઉ. આ નથી સરકારી રોકડ સહાય માટેની લાંબી લાઇન, નથી વતન જવા ઇચ્છતા લાચાર શ્રમિકોની કતાર, કે નથી મફત રાશન માટે ગરીબો લાઇનમાં ઉભા.... આ તો ગુટખા, બીડી, તમાકુ મેળવવા માટેનો ‘સંઘર્ષ’ છે ! દૃશ્ય છે ભચાઉના સદ્દભાવના ગ્રાઉન્ડનું જ્યાં ધોમધમતા તાપમાં બીડ-તમાકુ માટે વ્યસનીઓ  ધીરજ પૂર્વક ઉભા છે. સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી