તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:ખડીરમાં લીલો દુકાળ : ભારે વરસાદથી બાજરાના પાકને નુકસાન

ભચાઉ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભચાઉ તાલુકાના ખડીરના અમરાપર ગામે સાંજે એકાદ ઇંચ જેટલું પાણી પડતાં લીલા દુષ્કાળની ભીતિ કિસાનોને સતાવી રહી છે. નોતુખાન બલોચના જણાવ્યા મુજબ રામમોલ બાજરાને વ્યાપક નુક્સાન થયું છે. ઉભેલો અને લણેલો બાજરો બગડી ગયો છે. ગુવાર અને મગનો પાક પણ નિષ્ફળ ગયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...