તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ભચાઉમાં પીજીવીસીએલના ટ્રાન્સફોર્મમાં ધડાકા સાથે આગ

ભચાઉ9 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભચાઉ નજીકના પેટ્રોલ પમ્પ પાસે પી.જી.વી.સી એલ.ના ટ્રાન્સફોર્મર ધડકા સાથે ફફડાટ ફેલાયો હતો. અાગના કારણે નજીકમાં ઘાસચારો સળગી ઉઠ્યો હતો. બનાવની જાણ પીજીવીસીએલ અને નગરપાલિકાના ફાયર ફાઈટરને કરતા ફાયર ફાઈટરની ટીમ અને પીજીવીસીએલની ટીમ ઘટનાસ્થળે ધસી અાવી હતી. નજીકમાં આવેલા પેટ્રોલ પંપના સંચાલકે તાત્કાલિક ભચાઉ પીજીવીસીએલને લાઇટ બંધ કરવાનો ફોન કર્યો હતો. અા બનાવને પગલે વોંધ ગામમાં વીજ પુરવઠો બંધ થયો હતો. રાત્રિના સમયે હાઇવે નજીક લાગેલી આગના કારણે વાતાવરણ ભયજનક બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો