તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અધિક આસો માસ:માતાના મઢ શીશ ઝૂકાવવા સૌરાષ્ટ્રથી બાઈક સવારો નીકળ્યા

ભચાઉએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અધિક આસો માસને શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભચાઉમાં માતાના મઢ જતા માતાના ભક્તો બાઈક સવાર જોવા મળ્યા હતા. આ બાઈક યાત્રામાં જોડાયેલા હળવદના ટીનાભાઈ ઠાકોરે જણાવેલ કે તેઓ મિત્રો સાથે 10 વર્ષથી પગે ચાલીને હળવદથી માતાના મઢ જાય છે પણ હાલ કોરોનો માં પગે ચાલવાના બદલે બાઈકથી માં શીશ ઝૂકાવવા જઈ રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...