મેઘમહેર:ભચાઉ-વોંધનો રાષ્ટ્રીય ધોરી માર્ગ પાણી... પાણી...

ભચાઉ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભચાઉમાં એકજ  દિવસમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરને વોંધથી જોડતા નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા જેને લઇને અનેક વાહન ચાલકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા હતા. આ ખખડધજ માર્ગની મરંમત માટે અનેક રજૂઆતો થઇ હોવા છતાં કોઇ દરકાર લેવાઇ નથી પરિણામે ભારે વરસાદથી વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...