તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:ભચાઉમાં જન્મદિનની અનોખી રીત ઉજવણી

ભચાઉ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તેમજ ફરજ બજાવતી વખતે લોકોમાં કોરોના વાયરસ અંગે જાગૃતિ ફેલાવતા ગૌત્તમસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાના પત્ની જાગૃતિબાના જન્મદિવસ નિમિતે દંપતીએ સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરતા ભચાઉ રેલવે સ્ટેશન પાસેના ભિક્ષુકોને ભોજન કરાવીને માસ્ક વિતરીત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો