તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:અંજારમાં યુવાન ઘરેથી નીકળ્યો પણ પરત જ ન આવ્યો

અંજાર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

અંજારના ચિત્રકૂટ-2ના પ્લોટ નં.21માં રહેતો 27 વર્ષીય રવિરાજસિંહ પ્રવીણસિંહ સોઢા ગત તા. 1/12 સવારે 10 વાગ્યે હું ડી.ટી.પી કંડલા નોકરીએ જાઉં છું તેમ કહી મોટર સાઇકલ નં. જીજે 12 સીએન 9492 લઈ ઘરેથી નીકળ્યો હતો. પરંતુ તે ઘરે પરત ન ફરતા અંજાર પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે યુવાનની ગુમનોંધ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો