તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોકૂફ:અંજાર સચ્ચિદાનંદ મંદિર દ્વારા યોજાતી પાંચધામ પદયાત્રા મોકૂફ રખાઈ

અંજાર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

અંજાર સચ્ચિદાનંદ મંદિર દ્વારા દર વર્ષે પાંચધામ પદયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે પદયાત્રાનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે. મંદિરની વર્ષો જૂની પરંપરા મુજબ કારતક સુદ બીજ એટલે કે ભાઈબીજના દિવસે પાંચધામ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં અંજાર, રતનાલ, સતાપર, ખેડોઈ, પાંચોઠિયા આમ પાંચધામની યાત્રા દર વર્ષે યોજાય છે. પરંતુ આ વર્ષે કોવિડ-19ના અનિસંધાને આ પદયાત્રાનું આયોજન મોકૂફ રાખવામાં રાખવામાં આવ્યું છે. તેવું સંપ્રદાયના મહંત ત્રિકામદાસજીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો