તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ: ખદ:અંજારના ચિત્રકૂટ પાસેથી અજાણ્યા ભિક્ષુકનો મૃતદેહ મળ્યો

અંજાર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

અંજારના ચિત્રકૂટ બસ સ્ટેશન માંથી અજાણ્યા 60 વર્ષીય ભિક્ષુકનો મૃતદેહ મળી આવ્યો હતો. ચિત્રકૂટ બસ સ્ટેશનમાં અજાણ્યા અંદાજિત 60 વર્ષીય ભિક્ષુકનું મૃત્યુ થયું હતું જેની જાણ સમાજ સેવિકા રૂચિબેન હિતેશભાઈ ઝા દ્વારા પોલીસને કરાતા ભિક્ષુકના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પી.એમ. માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં આ ભિક્ષુક વૃદ્ધનું મૃત્યુ બીમારીના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. બનાવના પગલે અંજાર પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી હતી.

તાલુકા મુજબ સ્થિતિ

તાલુકોશહેરગામડા

કુલ

સાજા થયેલા
----
અબડાસા0000
અંજાર3031
ભચાઉ1000
ભુજ5277
ગાંધીધામ 04153
લખપત0000
માંડવી0335
મુન્દ્રા0222
નખત્રાણા0330
રાપર2130
કુલ14122618
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો