વરણી:આપ-અંજારમાં શહેર પ્રમુખ તરીકે યુવા નેતાની વરણી : જવાબદારી સોંપાઈ

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજારમાં આમ આદમી પાર્ટીમાં શહેર પ્રમુખ તરીકેની ખાલી પડેલી ખુરશીમાં યુવા નેતાને બેસાડવામાં આવ્યા છે અને શહેર પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. અંજારના સોરઠીયા સમાજના યુવાન હિરેનભાઈ ધનજીભાઈ સોરઠીયાને પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ રોશનઅલી સાંધાણી દ્વારા શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હોવાથી સોરઠીયા સમાજમાં હર્ષની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...